Post Views:
80
- અંજારના મેઘપર(બોરીચી) નજીક બંદૂકની અણીએ કરાઈ લૂંટ
- દોઢ કરોડના વિદેશી પિસ્તા ભરેલી ટ્રકની કરાઈ લૂંટ
- ટ્રક ચાલકને બંદી બનાવી બંદૂક બતાવી લૂંટ ચલાવી
- કારમાં સવાર ચાર શખ્સો એ કરી લૂંટ
- હાઇવે પર કરોડોની લૂંટ થતા પોલીસમાં દોડધામ
- પોલીસે આરોપીને શોધવા કાર્યવાહી હાથ ધરી
રીપોર્ટ : કૌશિક જી રોશીયા