અકસ્માતને લઈ બાયડ મોડાસા રોડ પર ચકકાજામ

અકસ્માતને લઈ બાયડ મોડાસા રોડ પર ચકકાજામ
Spread the love
  • ડમ્પર ચાલક મહિલાને ટક્કર મારી
  • સવારે દૂધ લેવા જતી મહિલાને મારી ટક્કર
  • શહેનાઝ બેન રસીદ ભાઈ ચોહાણ નામની મહિલા નું મોત
  • ટ્રક ચાલક અકસ્માત કરી ભાગી છૂટયો……
  • ઘટના સ્થળે લોકો ના ટોળેટોળાં થયા ભેગા…
  • સ્થાનિકોએ બાયડ-મોડાસા રોડ પર ચક્કાજામ કર્યો
  • હાઇવે પર સ્પીડબ્રેકર બનાવવાની માંગણી કરાઈ
  • મહિલાના મોત બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ
  • લાશને પી.એમ માટે બાયડ રેફરલ હોસ્પિટલ લઈ જવાઈ
  • બાયડ પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

IMG_20200907_112457-1.JPG IMG_20200907_112517-0.JPG

Right Click Disabled!