અખિલ ભારતીય યુવા કોળી કોરી સમાજ તથા શ્રી માંધાતા ગ્રુપ દ્વારા શહીદોને વિરાંજલી કાર્યક્રમ

અખિલ ભારતીય યુવા કોળી કોરી સમાજ તથા શ્રી માંધાતા ગ્રુપ દ્વારા શહીદોને વિરાંજલી કાર્યક્રમ
Spread the love

સુરત : અખિલ ભારતીય યુવા કોળી કોરી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ તથા શ્રી માંધાતા ગ્રુપ સુરત ગુજરાત દ્વારા વીર શહીદોને વિરાંજલી નો કાર્યક્રમ રાખેલ હતો. તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી તથા નવા નિયુક્ત થયેલ Abykks પ્રદેશ પ્રમુખ કાન્તિ ભાઈ બારૈયા , સન્ની ભાઈ ,સંજય ભાઈ રાઠોડ, હેમંત ભાઈ કોળી, દિલીપ ભાઈ જાદવ, જગદીશ ભાઈ રાઠોડ, મનોજ ભાઈ જાદવ ,બધા ગ્રુપ ના સભ્યો હજાર રહ્યા હતા ને વીર શહીદો ને વિરાંજલી આપી હતી

રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200624-WA0102-1.jpg IMG-20200624-WA0104-2.jpg IMG-20200624-WA0103-0.jpg

Right Click Disabled!