અબડાસામાં ત્રણેય તાલુકામાં અતિભારે વરસાદ થતાં 100 રાસન કીટ અને 25 તાલપત્રીનું વિતરણ

અબડાસામાં ત્રણેય તાલુકામાં અતિભારે વરસાદ થતાં 100 રાસન કીટ અને 25 તાલપત્રીનું વિતરણ
Spread the love

અબડાસા વિધાનસભા ૧ અને નખત્રાણા તાલુકાના કોંગ્રેસ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા હાલમાં જ અબડાસામાં ત્રણેય તાલુકામાં અતિભારે વરસાદ થતાં ૧૦૦ જેટલી રાસન કીટ અને 25 તાલપત્રી નું વિતરણ કર્યું જેમાં નવાનગર સથવારા વાસ દલિત વાસ વૃંદાવન સોસાયટી રામદેવ નગર કોળી વાસ અગાઉ પણ કોંગ્રેસ પરિવારે નખત્રાણામાં ૨૦૦ કીટનું વિતરણ કર્યું હતું.

જેમાં મુખ્ય દાતા પી. સી. ગઢવી, રાજેશભાઈ આહિર, રણુભા જાડેજા, વિશનજી પાંચાણી, ભીમજીભાઇ વાઘેલા, ખામિસાભાઈ ખત્રી સામાજિક કાર્યકર્તા ડોક્ટર સેંઘાણી વાંકા ભાઈ રબારી અશ્વિનભાઈ રૂપારેલ સાહેબ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કચ્છ જિલ્લાના પ્રમુખ નરેશ મહેશ્વરી નખત્રાણા સ્થાનિક પત્રકાર અને સામાજિક કાર્યકર્તા જયંત ભાઈ વાઘેલા the news times સબ એડિટર અયાજ ભાઈ સિદ્દીકી ઉપસ્થિતિમાં નખત્રાણાના વિસ્તારોમાં રાસનકીટ અને પ્લાસ્ટિકની તાલપત્રી નું વિતરણ કરવામાં આવ્યું હતું.

IMG-20200908-WA0071-2.jpg IMG-20200908-WA0072-1.jpg IMG-20200908-WA0073-0.jpg

Right Click Disabled!