અમદાવાદ : ગૃહપ્રધાન અમિત શાહના સ્વાસ્થય માટે મહામૃત્યુંજય જાપનું આયોજન

ગાંધીનગર લોકસભામાં મત વિસ્તારમાં આવેલ ગોતા વોર્ડ માં ગોતા વોર્ડ પ્રમુખ કેતન બી પટેલ અને ગોતા વોર્ડ ના રહીશો દ્વારા દેશના ગ્રુહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોક લાડીલા સાંસદ શ્રી અમિત ભાઈ શાહ સાહેબ નુ સ્વાસ્થય વહેલાં માં વહેલુ સારૂ થઇ જાય અને રાષ્ટના સેવા કાર્ય માં જોડાઈને ફરીથી રાષ્ટ ના સેવા યજ્ઞનુ કાર્યભાર સંભાળી લે તે કાર્ય હેતુથી ગોતા વોર્ડ ના રહીશો દ્વારા ભગવાન ભોલે નાથ બાબા ના મહામ્રુત્યન જય જાપ તારીખ ૦૩/૦૮/૨૦૨૦ ને સોમવાર થી ૦૯/૦૮/૨૦૨૦ રવિવાર સુધી ભગવાન ભોલે નાથ બાબા ના મહામ્રુત્યન જય જાપ અખંડ કરવા નો સંકલ્પ કરેલ છે અને રવિવાર ના રોજ યજ્ઞ કરવા નો સંકલ્પ કરેલ છે.
