અમદાવાદ : સાયન્સ સીટી સામે એસ એસ ડિવાઇન સ્કુલમાં અનોખી સ્પધાઁ યોજાઇ

અમદાવાદ : સાયન્સ સીટી સામે એસ એસ ડિવાઇન સ્કુલમાં અનોખી સ્પધાઁ યોજાઇ
Spread the love

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી એસ એસ ડિવાઇન શાળામાં આજે એસેમ્બલીમાં પ્રાથમિક શાળાના બાળકોએ સુંદર કૃતિ રજૂ કરી આ એકાંકીમાં બાળકોના બે જૂથ એક જંકફૂડ અને બીજું હેલ્ધી ફૂડ વચ્ચે રસા ખેંચની હરીફાઇ થઇ જેમાં હેલ્ધી ફૂડ નો વિજય થયો આ રજૂઆત દ્વારા  બાળકોએ જંકફુડ નહી ખાવાનો સુંદર સંદેશો આપ્યો.

સાથે પ્રતિબંધિત પ્લાસ્ટીક નહી વાપરવા માટે અનુરોધ કરવામાં આવ્યો. સાથે જ આચાર્ય દ્વારા શાળામાં નો હેલ્મેટ નો પ્રવેશના સુત્ર સાથે વિધાથીઁઓને હેલ્મેટ વગર પ્રવેશ આપવામાં આવશે નહી.

Right Click Disabled!