અમરેલીના નવા માલકનેશ ગામે વીજળી પડતાં બે બળદના મોત

અમરેલીના નવા માલકનેશ ગામે વીજળી પડતાં બે બળદના મોત
Spread the love

ખાંભા : બપોર પછી ના ભારે ઉકલાટ બાદ ધોધમાર વરસાદ શરુ થયો હોય વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો .આમ પણ એકાદ મહિના થી પડી રહેલ વરસાદ ના કારણે ખેડૂતોને મોટે પાયે નુકશાન થયું છે ઊભો પાક બળી ગયો છે તો આજે બીજી તરફ આજે નવા માલકનેશ ગામે આશરે 3.30 કલાકે રામકુભાઈ આપાભાઈ વેગડની વાડીએ બે બળદો બાંધેલ હોઈ તેની પર અચાનક વીજળી પડતા બંને બળદનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા એકતરફ વરસાદ થી નુકશાન તો બીજી ભગવાન પણ રૂઠ્યો હોઈ ત્યારે મોસમમાં જ બળદોના મોત થતાં ખેડૂત પર આભ ફાટ્યું હતું આવા સમયે ખેડૂત ને સરકાર તરફથી કોઈ સહાય મળે તેવી સરકાર પાસે માંગણી છે.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200906-WA0033-2.jpg IMG-20200906-WA0034-1.jpg IMG-20200906-WA0035-0.jpg

Right Click Disabled!