અમરેલી : આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડો જી. જે. ગજેરા પુનઃ સેવારત

અમરેલી : આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડો જી. જે. ગજેરા પુનઃ સેવારત
Spread the love

અમરેલી ના સેવાભાવિ તબીબી ડો ગજેરા પુનઃ લોકસેવા માં લાગ્યા લોકોની ટીકા થી માર્ગ કદી ન બદલતા. કારણકે સફળતા શરમ થી નહીં, સાહસ અને તમારી પ્રમાણિકતા થી જ મળશે..તેવા ઉમદા વિચારો ધરાવતા માનવસેવા માટે સમર્પિત ખ્યાતનામ તબીબ ડો જી જે ગજેરા સંક્રમિત થયા હતા અને સમગ્ર જિલ્લા માં ચિતા પ્રસરી હતી પણ સેવા સુગંધી પુષ્પો ની માફક ફેલાય છે સેવાભાવિ તબીબ પુનઃ સ્વસ્થ થઈ ને તેમની પૂર્વવત તબીબી સેવા માં જોડાતા આજે એ એસ પી કાર્યકરો દ્વારા ગણપતિ પૂજા નો સુંદર કાર્યક્રમ કરાયો અને ડૉ ગજેરા સોંરાષ્ટ્ર અદયક્ષ ડો. ગજેરા સાહેબ ની તબિયત એકદમ ભગવાન શ્રી રામ અને ગજાનન ગણપતિ મહારાજ ની કૃપા થી એકદમ સારી થઈ ગઈ.

ગજાનન મહારાજ ની આરતી અને આરાધના કરી ફરી વાર સેવાકાર્ય માં આજ થી શુભારંભ કર્યો છે. અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ આયોજિત “મહેક આઈસ્ક્રીમ” માં ગણેશજી ની સેવા પૂજા અને આરતી માં આજ રોજ આંતરરાષ્ટ્રીય સોંરાષ્ટ્ર પ્રાંત અદયક્ષ ડો. ગજેરા સાહેબ, જિલ્લા કાર્યકારી અદયક્ષ સુરેશભાઈ સોલંકી,જિલ્લા મંત્રી ડો. દેસાણી સાહેબ, મંત્રી જીલ્લુભાઈ વાળા, કેતનભાઈ ઉકાણી,મજબૂતસિંહ બસિયા,વિપુલભાઈ ગજેરા,વકીલ ચંદ્રેશ મહેતાપંકજભાઈ રાજા,ઘનાભાઈ કાબરીયા ,જયેશભાઇ પરમાર.હાજાર રહી ને ગણેશોત્સવની ની પુર્ણાહુતી ની આરતી પૂજા કરેલ.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200901-WA0032.jpg

Right Click Disabled!