અમરેલી : જાફરાબાદના લૂંણસાપુર સીંટેક્સ કંપનીના કોન્ટ્રાક્ટરોએ કંપનીને આપી લીગલ નોટિસ

અમરેલી : જાફરાબાદના લૂંણસાપુર સીંટેક્સ કંપનીના કોન્ટ્રાક્ટરોએ કંપનીને આપી લીગલ નોટિસ
Spread the love
  • રાજુલા જાફરાબાદ વિસ્તારના 16 જેટલા કોન્ટ્રાક્ટરોએ સીંટેક્સ કંપનીને બાકી પેમેન્ટ માટે નોટિસ આપી
  • કંપનીના મુખ્ય મેનેજર અમદાવાદ તેમજ સીંટેક્સ કંપનીના મેનેજરને તમામ ને નોટિસ આપી
  • જિલ્લા કલેકટર .જિલ્લા મુખ્ય પોલીસ અધિકારી તેમજ જાફરાબાદ પી.એસ.આઈ તેમજ લાગતા વળગતા તમામ વિભાગ ને બાકી પેમેન્ટ માટે જાણ કરી
  • જો પેમેન્ટ નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે તેમજ કોર્ટ ના બારણાં ખટ ખટ આવવાની ફરજ પડશે
  • રાજુલા જાફરાબાદ વિસ્તાર ના કોન્ટ્રાક્ટરો જેવા કે ખોડીયાર કન્ટ્રકશન. શિવ એન્ટરપ્રાઇઝ .શ્યામ એન્ટરપ્રાઇઝ તેમજ ધીરુભાઈ ખુમાણ જેવા કોન્ટ્રાક્ટરો ના 30 કરોડ રૂપિયા જેવી રકમ બાકી હોવાનું જણાવે છે
  • આ સિવાય ગુરુકૃપા એન્ટરપ્રાઇઝ. મારુતિ કન્ટ્રકશન .આસ્થા કન્ટ્રકશન જય માતાજી કન્ટ્રકશન. સોમનાથ એન્ટરપ્રાઇઝ પંચામૃત એન્ટરપ્રાઇઝ જેવા અને કોન્ટ્રાક્ટરો ના આ કંપનીમાં રૂપિયા ફસાયા
  • કંપનીના મેનેજરો આ કોન્ટ્રાક્ટરને જવાબ ન આપવાના કારણે આ કોન્ટ્રાક્ટરને કાયદાકીય રાહે જવાની ફરજ પડે છે
  • કંપનીના તમામ કામ નિયમ મુજબ સમયમર્યાદામાં પૂર્ણ કર્યા હોવા છતાં આ કંપની પેમેન્ટ ન કરતી હોવાના કારણે આ કોન્ટ્રાક્ટરો આવ્યા મેદાનમાં

રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200624-WA0097-1.jpg IMG-20200624-WA0098-2.jpg IMG-20200624-WA0096-0.jpg

Right Click Disabled!