અમરેલી : જાફરાબાદના વેપારીને કોઈ કારણ વગર મેમો આપતા તંત્ર અને વેપારીઓ વચ્ચે બોલાચાલી….

અમરેલી : જાફરાબાદના વેપારીને કોઈ કારણ વગર મેમો આપતા તંત્ર અને વેપારીઓ વચ્ચે બોલાચાલી….
Spread the love

જાફરાબાદ : અમરેલી જિલ્લાના જાફરાબાદના વેપારીને કોઈ કારણ વગર મેમો આપતા તંત્ર અને વેપારીઓ વચ્ચે બોલાચાલી. જાફરાબાદ વેપારીઓ દ્વારા જાફરાબાદ શહેર બંધ કરી દેવામાં આવ્યુ. જાફરાબાદ વેપારીએસોસિયન દુકાનો બંધ કરી દેવામાં આવેલ છે અને તંત્ર દ્વારા ખોટી રીતે વેપારીઓ ને હેરાન કરવામાં આવશે તો આવનાર સમયમા સમસ્ત ગ્રામજનો દ્વારા સરકાર ના નિયમો નું ધ્યાન રાખી વિરોધ કરવામાં આવશે.

રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200625-WA0048-0.jpg IMG-20200625-WA0049-1.jpg IMG-20200625-WA0050-2.jpg

Right Click Disabled!