અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીનું યુવા જોડો અભિયાન વેગમાં આગામી રૂરલ ચૂંટણીમાં પ્રતિભા સંપન્ન સેવારતી યુવાનને ઉમેેેદવારી કરવા આહવાન

અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી નું યુવા જોડો અભિયાન વેગ માં આગામી રૂરલ ચૂંટણી માં પ્રતિભા સંપન્ન સેવારતી યુવાનો ને આમ આદમી પાર્ટી માં ઉમેેેદવારી કરવા આહવાન તાજેેેતર નિમણૂક થયેલા પ્રભારીશ્રીઓ.પ્રમુખ/મહામંત્રીશ્રીઓ અને નવા નીમણૂંક થયેલા તમામ ૧૮૦ જેટલાં તમામ હોદ્દેદારો આમ આદમી પાર્ટી અમરેલી જીલ્લાના સક્રીય કાર્યકર્તાઓને પાર્ટીની કામગીરી કેજરીવાલજી ના સમર્થનમાં જવાબદારી પુર્વક સાંભળો છો આવનારી અમરેલી જીલ્લાની.તમામ જીલ્લા અને તાલુકા પંચાયતો અને ૩. નગરપાલિકાની ચુંટણી આવી રહી છે તો આપણાં સૌની જવાબદારી વધી જાય છે અને પાર્ટી ની સુચના મુજબ જિલ્લા તમામ તાલુકા. જિલ્લા અને નગરપાલિકાની સીટો ઉપર ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી ચુંટણી લડવા તૈયારી કરી રહી છે તો આપણાં સૌનો જવાબદારી મુજબ લાયક ઉમેદવારો યુવાનો. શિક્ષીત ભાઈ/બહેનો આપણી પાર્ટીનાં ઉમેદવાર તરીકે લડવા અત્યારથી જ ફોર્મ ભરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમ જેમ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાઈને આવી રહ્યા છે તેમ ઓકસીમીટર થી ઓકસીજન ચેક કરવાં ખાસ દિપકભાઈ મહેતા મો નં (૯૪૨૭૪૧૨૨૬૯ ) આ કામે નીમણૂંક કરેલ છે તે પ્રક્રિયા આગળ વધારી રહ્યા છે અને આપ સૌ જવાબદારી ખંતથી નીભાવી એવાં ઉમેદવારો તમામ સમાજના સેવાભાવી લોકોને ચુંટણી લડવા તૈયાર કરવાં વિનંતી કરું છું તેમજ ૨૬/૯/૨૦ ના દિલ્હીથી ખાસ આ કામે તોમર સાહેબ પધારવાના હોવાથી તમામ પદાધીકારીઓની હાજરીમાં કામગીરી નો ડેટા મેળવી કેજરીવાલ સમક્ષ રજુ કરશે તો આપણાં અમરેલી જીલ્લામાં આમ આદમી પાર્ટી પસાર પ્રચાર વધુને વધુ વિસ્તારથી પાર્ટીનો વ્યાપ અને શ્રેષ્ઠ વિચારધારા ધરાવતા લોકોને સક્રીય કરવાં વિનંતી છે.
નાથાલાલ સુખડિયા (પ્રમુખ)
આમ આદમી પાર્ટી (અમરેલી)
વિનોદભાઈ જાવિયા (મહામંત્રી)
આમ આદમી પાર્ટી (અમરેલી)
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા
