અમરેલી : રાજુલાના દેવકા ગામના આર્મી મેન ફોજી 20 વર્ષ દેશની સેવા આપી પોતાના વતન પરત ફર્યા

અમરેલી : રાજુલાના દેવકા ગામના આર્મી મેન ફોજી 20 વર્ષ દેશની સેવા આપી પોતાના વતન પરત ફર્યા
Spread the love
  • કોળી સમાજનુ ગૌરવ અને દેવકા ગામનું ગૌરવ

આર્મીમેન ફોજી ભોપાભાઈ અરજણ ભાઈ સાંખટ BSF જમ્મુ કાશ્મીર મા 20 વર્ષ નોકરી પુરી કરીને રિટાયર્ડ થયેલા છે ત્યારે ગામ લોકો અને આજુબાજુના ગામના લોકો દ્વારા સન્માન કર્યું હતું. દેવકા ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ, કોળી સેના પ્રમુખ મધુભાઈ સાખટ, ગોવિંદભાઈ સાખટ, લાખાભાઇ, બીજલભાઈ, નાનજીભાઈ, એડવોકેટ મધુભાઈ સાખટ, કનુભાઈ સાખટ હેડ કોન્સ્ટેબલ, પત્રકાર વિક્રમ સાંખટ રાજુલા, છગનભાઈ, ગીગાભાઈ ત્થા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200807-WA0007-2.jpg IMG-20200807-WA0009-1.jpg IMG-20200807-WA0008-0.jpg

Right Click Disabled!