અમરેલી : રાજુલાના વાવેરા ગામે પછી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમરેલી : રાજુલાના વાવેરા ગામે પછી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Spread the love
  • અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે આજે બપોર પછી મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી
  • રાજુલા જાફરાબાદ તાલુકા મા આજે બપોર પછી ગરમીના બફળાત બાદ મેધરાજા જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો
  • નદી ઓ મા આવ્યા પુર બે કલાક સુધી વરસાદ પડ્યો હતો ત્યારે ખેડૂતો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
  • આજરોજ વહેલી સવારથી વરસાદ નુ આગમન થયુ હતું
  • અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વહેલી સવાર થી જ વરસાદ નુ આગમન થતાં ઠંડક પ્રસરી
  • રાજુલા વાવેરા ધારેશ્ચર દિપડીયા ઘાડલા બાબરીયાધાર ખેરાળી આસપાસ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ નુ આગમન થયુ છે ત્યારે ખેડૂતો મા પણ ખુશી જોવા મળી રહી છે

રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200624-WA0094-2.jpg IMG-20200624-WA0095-0.jpg IMG-20200624-WA0093-1.jpg

Right Click Disabled!