અમરેલી : લીલીયાના નાના કણકોટ ખાતે ગાય આધારિત કૃષિ પરિસંવાદ

અમરેલી જિલ્લા ના લીલીયા ના નાના કણકોટ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો ઝેર મુક્ત જીવન ગાય આધારિત કૃષિ દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરતી કૃષિ નો સંદેશ આપતા કૃષિ ના ઋષિ સેજલિયા
કાર્યક્રમ લીલીયાતાલુકા ના નાના-કણકોટ ગામે સુભાષજી પાલેકર પ્રાકૃતિક ખેતી નું આયોજન વાડિયાભાઈ ખુમાણ દ્વારા કરવા માં આવ્યું. કૃષિ ના ઋષિ વક્તા શ્રી-પ્રફુલભાઈ સેન્જલિયા તથા ભરતભાઇ નારોલા તેમજ કનુભાઈ ભટ્ટ તેમજ નારસનભાઈ મોરી તેમજ વલજીભાઈ કાત્રોડીયા ખેડૂતો ને ગાય આધારિત ખેતી ની માહિતી આપી અનેકો ખેડૂતો આ ખેતી માં જોડાયા.
ગાય આધારિત ખેતી ગૌમૂત્ર જીવામૃત ઝેર મુક્ત જીવન નો સંદેશ દરેક જીવાત્મા ના કલ્યાણ કરતી પ્રાકૃતિક કૃષિ અને વચનબદ્ધ પ્રતિજ્ઞા ઝેર મુક્ત જીવન નો સંદેશ આપતા કૃષિ ના ઋષિ ઓ દ્વારા જગત તાત ની આર્થિક ઉન્નતિ માટે કલ્યાણકારી ખેતી કરો નો અભિગમ સોશ્યલ ડિસ્ટન્ટ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા
