અમરેલી વડિયાના બાટવા દેવળી ગામે કોરોના પોઝીટીવ….

અમરેલી વડિયાના બાટવા દેવળી ગામે કોરોના પોઝીટીવ….
Spread the love
  • કોરોના પોઝીટીવની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે…..
  • અમદાવાદથી આ પતિ પત્ની ગત 14 તારીખે અમદાવાદ થી બાટવા દેવળી આવ્યા હતા….
  • જેમાં આ પતિ પત્નીને અમરેલી ખાતે ચેક કરતા અતુલભાઈ બાબુભાઇ ગેવરિયા ઉ.40 ને કોરોના પોઝીટીવ આવતા બાટવા
    દેવળી ખાતે આજુ બાજુનો વિસ્તાર કોર્નટાઇન કરવામાં આવ્યો……
  • ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી તેમજ વડિયા મામલતદાર ટિમ તેમજ પોલીસ ટિમ દ્વારા આ વિસ્તારને કોર્નટાઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી….

રાજુ કારિયા (વડિયા)

IMG-20200620-WA0024-0.jpg IMG-20200620-WA0025-1.jpg

Right Click Disabled!