અમરેલી ASP દ્વારા ડો. ગજેરાના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ વંદના “છોડ માં રણછોડ” વૃક્ષદેવો ભવ

અમરેલી ASP દ્વારા ડો. ગજેરાના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ વંદના “છોડ માં રણછોડ” વૃક્ષદેવો ભવ
Spread the love

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હિંદુ આધ્યાત્મિકતા ની પરમ્પરા ને જીવંત રાખવા આજરોજ, પર્યાવરણ, વન અને જીવ સૃષ્ટી સંરક્ષણ માટે યોજાયેલા “પ્રકૃતિ વંદના” કાર્યક્રમ અંતર્ગત, વૃક્ષ વાવી તેનું પુજન-આરતી,મંત્રોચ્ચાર કરી, પર્યાવરણ સુરક્ષાના સંકલ્પ સાથે આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ અમરેલી જિલ્લા દ્વારા “પ્રકૃતિ વંદના” કાર્યક્રમ નું સોંરાષ્ટ્ર પ્રાંત અદયક્ષ ડો. ગજેરા સાહેબ ના માર્ગદર્શન મુજબ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ જિલ્લા મંત્રી કેતનભાઈ ઉકાણી, મજબૂતભાઈ બસિયા ,પંકજભાઈ રાજા તથા જયેશભાઈ પરમાર જિલ્લા ના કાર્યકરોએ વૃક્ષ વાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જિલ્લા દ્વારા “પ્રકૃતિ વંદના” કાર્યક્રમ કરવામાં આવેલ

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200830-WA0016.jpg

Right Click Disabled!