અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અચાનક આવેલા પૂરથી હાહાકાર Vinod Meghani September 12, 2020 Spread the love Post Views: 81 અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આવેલા ફ્લેશ ફ્લડથી રસ્તા પર પાણી ફરી વળતાં કાર પણ ડૂબી ગઈ હતી. રાહત અને બચાવ માટે બોટ વોશિંગ્ટન ડીસીના મુખ્ય માર્ગ પર ફરતી જોવા મળી હતી. અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.