અરવલ્લીમાં મહિલા સ્વાવલંબન દિનની ઉજવણી કરાઇ

અરવલ્લીમાં મહિલા સ્વાવલંબન દિનની ઉજવણી કરાઇ
Spread the love

”મહિલા સશક્તિકરણ પખવાડિયુ ” અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અરવલ્લી , જિલ્લા ઉધોગ કેન્દ્ર અરવલ્લી અને મહિલા શક્તિ કેન્દ્ર અરવલ્લી ના સંયુકત ઉપક્રમે સરકારશ્રીની વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓની જાણકારી વેબિનાર દ્વારા પુરી પાડાવામા આવેલ તેમજ સરકારશ્રીના  ઓનલાઇન કાર્યક્રમમા જિલ્લાની મોટા ભાગની બહેનોએ YouTube, facebook  અને TV  ના માધ્યમથી કાર્યક્રમમાં  ભાગ લીધો. જેમા મહિલા અને બાળ.અધિકારીશ્રી દિપેનભાઈ પંડયાં દ્ધારાવેબિનાર નુ આયોજન કરવામા આવેલ જેમા  છ તાલુકા ના vmk  કેન્દ્રો. MSK, PBSC, OSC, 181 અભય, જેવી સસ્થાઓ મોટી સંખ્યામા બહેનો ને ભાગ લેવડાવી તેઓ પગભર થઈ  શકે તે માટૅ  યોજનાકીય માહિતિ આપી.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

WhatsApp-Image-2020-08-03-at-15.59.43-2-0.jpeg WhatsApp-Image-2020-08-03-at-15.59.43-1-1.jpeg

Right Click Disabled!