અરવલ્લી : જીનાપિંગના પૂતળા દહન કરી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન

અરવલ્લી : જીનાપિંગના પૂતળા દહન કરી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન
Spread the love

અરવલ્લી જિલ્લાના મોડાસા ચાર રસ્તા પાસે મોડાસા નગરપાલિકા ટાઉન હોલ આગળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ચીન દ્વારા ભારતની સરહદો પર વાર્તાઓ કરવા ના બહાને એકાએક ભારતીય સેના પર હુમલો કરી વિસ સૈનિકોને શાહિદ થતાં સમગ્ર દેશમાં ચીન સામે પ્રચંડ રોષ ફેલાયો તેના પગલે અરવલ્લી જિલ્લા માં પણ ચાઈનીઝ વસ્તુઓનો વિરોધ અને ચીનના વડા પ્રધાન ઝીનપિંગ નું પૂતળા દહન અને ચીનની વિવિધ પ્રોડકટનો નાશ કરી વિરોધ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ સંજયભાઈ ભાવસાર જિલ્લા સહમંત્રી આશિષ સોની નગર અધ્યક્ષ મહેન્દ્રસિંહ તથા નગર સહ મંત્રી હાર્દિક કાવઠીયા સહિતના 70 જેટલા કાર્યકરોએ વિરોધ કરેલ હતો.

IMG-20200620-WA0039.jpg

Right Click Disabled!