અરવલ્લી : શિક્ષકોનું સન્માન કરી સન્માનિત કર્યા

આજે શિક્ષક દિવસ શિક્ષક હંમેશા પોતાના નિર્ધારિત શિક્ષણકાર્ય સાથે સમાજની અનેક વિધ પ્રવૃત્તિઓ કરતો હોય છે શિક્ષકનું સન્માન થાય તે ખૂબ જ જરૂરી છે કોરોના કપળા દિવસોમાં શિક્ષકોએ પણ પોતાની ફરજ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ પણ કરી છે. આજે અગીયાર શિક્ષકોનું સન્માન કરી સન્માનિત કર્યા હતા. તથા ફાતમાબેન ભૂરા આચાર્ય, જૂથ મંત્રી, શાળા નંબર 5 નું સન્માન મોડાસા જાયન્ટસ ગ્રુપે મોડાસા હાઇસ્કૂલ કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઇ શાહ જાયન્ટ્સના ઝોન ઉપપ્રમુખ નિલેશ જોષી જાયન્ટસ પ્રમુખ નરેન્દ્ર પટેલ .રાકેશભાઇ મહેતા દક્ષેશભાઇ પટેલ પ્રવિણ પરમાર રાજાબાબુ ..અમીત કવિ ની હાજરી મા પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)
