આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ ચંદા કોચરના પતિ દીપકની ધરપકડ

આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ ચંદા કોચરના પતિ દીપકની ધરપકડ
Spread the love

નવી દિલ્હી : નિર્દેશાલય ધરપકડ કરી લીધી છે આઇસીઆઇસીઆઇ બેંકનાં દેવાદાર કંપની વીડિયોકોન ઇન્ડસ્ટ્રી દ્વારા દીપક કોચરની કંપનીમાં રોકાણ મુદ્દે તપાસ ચાલી રહી છે. આ મુદ્દે ઇડી અધિકારી દીપક કોચરની પુછપરછ પણ ચાલી રહી છે. હવે સમાચાર છે કે દીપકની ઇડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. દીપક કોચર વિરુદ્ધ પ્રવર્તન નિર્દેશાલયે વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને આપેલી લોનનો દુરૂપયોગ કરવાનો આરોપમાં કેસ પણ દાખલ કર્યો છે.

સુત્રો અનસુરા દીપક કોચરની વિરુદ્ધ પુરતા પુરાવાઓ મળ્યા બાદ તપાસ એજન્સીએ તેમની પુછપરછ માટે બોલાવ્યા હતા. જ્યારે હવે તેઓ અનેક ટ્રાન્ઝેક્શન અંગે સાચી અને પુરતી માહિતી નહી આપે તો તેઓ અનેક ટ્રાન્ઝેક્શન અંગે યોગ્ય અને સંતોષકારક જવાબ નહી આપી શક્યા નહોતા જેથી તુરંત જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

118990585_2796434773973764_4845550866473569025_o.jpg

Right Click Disabled!