આજનું રાશિ ભવિષ્ય

આજનું રાશિ ભવિષ્ય
Spread the love

મેષ (અ.લ.ઈ) મેષ (અ. લ. ઈ.): તમારા રોજિંદા કાર્યમાં અનિયમિતતા સાથે નિરર્થક નાણાકીય ખર્ચ માનસિક તાણ-અશાંતિ ઊભી કરે.

વૃષભ (બ.વ.ઉ) વૃષભ (બ. વ. ઉ.): તમારા મનની વિચલિત સ્થિતિમાંથી બહાર આવવા માટે મનગમતી પ્રવૃત્તિ કરી પ્રસન્ન/ખુશ રહો.

મિથુન (ક.છ.ઘ) મિથુન (ક. છ. ઘ.): તમે રાખેલી ગણતરીની બહાર અમુક ખર્ચાઓ માણો. આવી પડતા પરેશાનીને અશાંતિ અનુભવો.

કર્ક (ડ.હ) કર્ક (ડ. હ.): તમારા વર્તુળમાં લોકોને ઉપયોગી ને લાભકારી કાર્ય કરતાં માન-સન્માન આપો. યશ પ્રાપ્ત થાય.

સિંહ (મ.ટ) સિંહ (મ. ટ.): તમારું તન-મન તાજગી અનુભવે. કામકાજની સ્થિતિમાં સુધારો જણાય. આગળ વધો.

કન્યા (પ.ઠ.ણ) ક્ધયા (પ. ઠ. ણ.): તમારે સ્વાસ્થ્ય માટે સાવચેતી રાખવી. કામકાજમાં ઈચ્છિત પરિણામ પ્રાપ્ત ન થાય.

તુલા (ર.ત) તુલા (ર. ત.): તમારા ને સ્વજન વચ્ચે ગેરસમજ ફેલાતા સંબંધમાં તિરાડ અથવા કટુતા પ્રવેશે, અશાંત રહો.

વૃશ્ચિક (ન.ય) વૃશ્ર્ચિક (ન. ય.): તમારું સ્વાસ્થ્ય સારું રહે. પ્રિયજન કામકાજમાં ઉપયોગી મદદકર્તા રહેતા રાહત અનુભવો.

ધન (ભ.ધ.ફ.ઢ) ધનુ (ભ. ફ. ધ. ઢ.): તમારી કામકાજની ખરાબ સ્થિતિમાંથી રસ્તો બનાવીને કાર્ય પૂરા કરવામાં સફળતા મેળવો.

મકર (ખ.જ) મકર (ખ. જ.): તમે જે કાર્ય શરૂ કરવા માગતા હોવ તેમાં “પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું લાગે સંભાળવું.

કુંભ (ગ.શ.ષ) કુંભ (ગ. શ. ષ. શ.): તમારા પોતાના વ્યક્તિ જ અસહકારભર્યું વર્તન કરવા કામકાજ અધૂરા રહે. કાર્યભાર વધે.

મીન (દ.ચ.ઝ.થ) મીન (દ. ચ. ઝ. થ.): તમે બુદ્ધિના ઉપયોગને તર્કશક્તિ દ્વારા ગમે તે પ્રકારે કાર્ય પૂરું કરો. મન પ્રફુલ્લિત બને.

1522063054-5037.jpg

Right Click Disabled!