આજરોજ ભરૂચમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા

આજરોજ ભરૂચમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા
Spread the love
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ શુભમ રેસિડેન્શિ ખાતે યુવાનને તથા રાજપારડી ખાતે પોઝિટિવ આવેલ ડો. શૈલેશ દોશીના પત્નીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો…
  • શુભમ રેસિડેન્શિમાં રહેતા 48 વર્ષિય અમિત જે. લ્યુકા તથા રાજપારડી ખાતે રહેતા રોશની એસ. દોશીને કોરોના પોઝિટિવ
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 130 થઈ.

મનીષ કંસારા, ભરૂચ

02-71-768x432.jpg

Right Click Disabled!