આણંદ જિલ્લાના વટાવ પ્રાથમિક શાળાના શિક્ષકોની પ્રશંસનીય કામગીરી

આણંદ જિલ્લાના વટાવ પ્રાથમિક શાળાના શિક્ષકોની પ્રશંસનીય કામગીરી
Spread the love

આણંદ જિલ્લાના વટાવ પ્રાથમિક શાળાના શિક્ષકોની પ્રસસનીય કામગીરી ઘરે-ઘરે ફરીને કોરોવાયરસ થી બચવા માહિતી પૂરી પાડી
લોકોમાં કોરોના વાયરસથી બચવા અને જાગૃત્તિ લાવવાના હેતુસર વટાવ પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઘેર ઘેર ફરીને લોકોને સમજ આપી હતી. શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ, પ્રજ્ઞેશભાઈ, ભાઇલાલભાઈ, નીતિનભાઈ ઉપરાંત મોરડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મનીષભાઈ, આશા વર્કર -પ્રતિક્ષાબેન અને ભારતીબેન વગેરેએ ગામમાં બધાને પત્રિકાઓનું વિતરણ કરેલ છે તેમજ જાહેર સ્થળોએ ભીંતપત્રો પર સૂચના લગાવેલ છે.

પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)

Right Click Disabled!