આણંદ-વડતાલ ડેમુ ટ્રેનનો પ્રારંભ

આણંદ-વડતાલ ડેમુ ટ્રેનનો પ્રારંભ
Spread the love

નડિયાદ
નડિયાદ રેલ્વેા સ્ટેરશન ખાતેથી સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણે આજે નડિયાદ-મોડાસા વચ્ચેા બે એન્જિસનવાળી ડેમુ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાયન કરાવ્યું હતું.

સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યુંં કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રટભાઇ મોદીના સક્ષમ નેતૃત્વુમાં સમગ્ર દેશમાં રેલ્વેકનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. રેલ્વેન પ્રવાસીઓને પાયાની અને માળખાગત સુવિધાઓ પ્રાપ્તે થાય તે માટે દેશમાં રેલ્વેી સ્ટેનશનોને મોડલ સ્ટેાશનમાં પરિવર્તિત કરાતા મુસાફરોની સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. નડિયાદ – મોડાસા વચ્ચે બે કોચની ટ્રેનના બદલે હવે ડેમુ ટ્રેન શરૂ થતા ટ્રેનની ઝડપ વધવા સાથે મુસાફરોના સમયની બચત થશે તેમ શ્રી ચૌહાણે ઉમેર્યુ હતું.

અત્રે ઉલ્લે ખનીય છે કે નડિયાદ – મોડાસા વચ્ચેત પરંપરાગત ટ્રેનને બદલે ડેમુ ટ્રેન શરૂ થતાં પરિવહન ઝડપી બનશે. મુસાફરોને ૧૦૪ કિ.મી ની યાત્રા માટે હવે સમય બચશે. આ નવીન ડેમુ ટ્રેનમાં ૨૮૮મુસાફરો માટે બેસવાની વ્ય.વસ્થાર છે.
મંડલ રેલ પ્રબંધકશ્રી દેવેન્દ્કુંમારે જણાવ્યુંા કે આજથી આણંદ – વડતાલ વચ્ચે પણ ડેમુ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
સ્વચચ્છણતા પખવાડીયાના ભાગરૂપે સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, મંડળ રેલ પ્રબંધક તથા રેલ કર્મીઓ દ્વારા નડિયાદ રેલ્વેી સ્ટેૌશન ખાતે શ્રમદાન કરવામાં આવ્યુંય હતું.  આ અવસરે રેલ્વેંના અધિકારીઓ, પ્રવાસીઓ હાજર રહ્યા હતા.

Right Click Disabled!