આફ્રિકામાં નિગ્રો જાતિના લોકો દ્વારા ભારતીયો પર હુમલાના મામલે ભરૂચ મુસ્લિમ સમાજે કરી રજૂઆત

આફ્રિકામાં નિગ્રો જાતિના લોકો દ્વારા ભારતીયો પર હુમલાના મામલે ભરૂચ મુસ્લિમ સમાજે કરી રજૂઆત
Spread the love

આફ્રિકામાં નિગ્રો જાતિના લોકો દ્વારા ભારતીયો પર હુમલાના બનાવો વધી રહ્યા છે. જે પ્રશ્ને ભરૂચ મુસ્લિમ સમાજે, ભરૂચ કલેકટરને રજૂઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે નિગ્રો જાતિ દ્વારા ભારતીય મૂળના નાગરિકો પર આફ્રિકામાં બંદુકની અણીએ લૂંટ ચલાવા ની એક સપ્તાહમાં ત્રણ ઘટના બની છે. જેના CCTV ફૂટેેેજ સામે આવ્યા છે. એમણે ભારતીયોની સુરક્ષા અંગે સરકાર યોગ્ય ધ્યાન આપી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલ ભારતીઓ માટે આ રજૂઆત કરવામાં આવી છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20200914_134922.jpg

Right Click Disabled!