આહીર અર્જુનભાઈ આંબલીયાના નેતૃત્વમાં ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન

આહીર અર્જુનભાઈ આંબલીયાના નેતૃત્વમાં ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન
Spread the love

આજ રોજ આહીર અર્જુનભાઈ આંબલીયાના નેતૃત્વમાં ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત વિવિધ મુદ્દાઓ સાથે સમગ્ર ગુજરાતમાં જીલ્લા લેવલે કલેકટરને તથા મામલતદારશ્રીઓને આવેદનપત્ર પત્ર આપી વહેલી તકે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે. સમગ્ર ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવામા આવે. સમગ્ર ભારતમાં ગૌમાતાની વસ્તી ગણતરી કરવામાં આવે.

ગૌચર જમીન પરના ગેરકાનૂની દબાણો દૂર કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી. જેમાં આજરોજ રાજુલા તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આ તકે રાજુલા તાલુકાના આહીર સમાજ, બ્રહ્મ સમાજ, દરબાર સમાજ, ભરવાડ સમાજ, પ્રજાપતિ સમાજ, તેમજ કોળી સમાજના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા.

જય રાષ્ટ્ર માતા જય ગૌ માતા

(૧) આહીર શ્રી સામત.એસ. વાઘ – ઉપ.પ્રમુખ, રાજુલા
આહીર એકતામંચ ગુજરાત ટ્રસ્ટ

(૨) આહીર શ્રી દેવાત ભાઈ.યુ.વાઘ – મહામંત્રી, રાજુલા
આહીર એકતા મંચ ગુજરાત ટ્રસ્ટ

(3) આહીર શ્રી લાલા ભાઈ.કે.વાઘ
98 વિધાનસભા‌ સોશિયલ મીડિયા કો ઓર્ડીનેટર રાજુલા

(4) હિતેષભાઈ કે. સોલંકી
(5) દલપતભાઈ. પી. ધાખડા
(6) લાલાભાઈ. એસ. પટાટ

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200915-WA0023-2.jpg IMG-20200915-WA0022-1.jpg IMG-20200915-WA0021-0.jpg

Right Click Disabled!