ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજ્ય ગુરૂનો વિદાય સમારંભ

ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજ્ય ગુરૂનો વિદાય સમારંભ
Spread the love

સુરત જિલ્લાના હાલનાબશિક્ષણાધિકારી એચ.એચ. રાજ્ય ગુરૂ DEO કે જેમની પાસે સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ પણ હતો. આમ જિલ્લામા બંને કચેરીની કામગીરી કરતા હતા. પરંતુ હાલમાં સુરત જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી DPEO તરીકે ર્ડો દીપકભાઈ દરજીની નિમણૂક થતા રાજ્યગુરૂ ને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વતી સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, દિનેશ ભાઈ ભટ્ટ, નરેશભાઈ ભટ્ટ તેમજ અન્ય હોદેદારો દ્વારા સ્મુર્તિભેટ અર્પણ કરી, વિદાય આપવામાં આવી હતી.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200908-WA0017.jpg

Right Click Disabled!