ઈંગ્લીશ દારૂની 39 બોટલ સાથે 4 ઈસમોને ઝડપતી મોડાસા ટાઉન પોલીસ

ઈંગ્લીશ દારૂની 39 બોટલ સાથે 4 ઈસમોને ઝડપતી મોડાસા ટાઉન પોલીસ
Spread the love

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં મોડાસા ટાઉન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ માં હતા ત્યારે મળેલ બાતમીના આધારે મોડાસા સહયોગ ચાર રસ્તા પાસેથી (૧) હોન્ડા એક્ટીવા નં. GJ 27 CS 4220 (૨) હીરો ડીલક્ષ મોટરસાયકલ નંબર. RJ 12 SY 3223 ( ૩) બજાજ પ્લેટીના બાઈક નંબર. GJ 01 VA 0162 કુલ ત્રણ વાહનો પર ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની 750.મિ.લી.ની કાચની સીલબંધ કુલ બોટલ નંગ. 39 મળી આવી જેની કુલ કિંમત રૂપિયા 27,900/-તથા ત્રણેય વાહનોની કિંમત રૂપિયા 80,000/- મળી કુલ મુદ્દામાલ રૂપિયા 1,07,900/- નો કબજે લઇ આરોપીઓ (૧) સોનાજી પ્રતાપજી બોરાણા રહે. ઓઢવ અમદાવાદ. (૨)ચંદુભાઈ બાબુભાઈ સોની રહે.નિકોલ અમદાવાદ. (૩) કેવજીભાઈ ગૌતમભાઈ કલાલ રહે.ઓઢવ રહે.ઓઢવ અમદાવાદ. (૪) બહાદુરસિહ ખુમાનસિહ ચૌહાણ રહે. ઘોડાસર અમદાવાદ ની ધરપકડ કરી નોંધપાત્ર કેસ શોધવામાં મોડાસા ટાઉન પોલીસને પોલીસને સફળતા મળેલ છે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG-20200715-WA0035.jpg

Right Click Disabled!