ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને લઈ કીમ નદીમાં પાણીની ભારે આવક

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને લઈ કીમ નદીમાં પાણીની ભારે આવક
Spread the love

આજે વહેલી સવારથી જ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદ ને પગલે માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં ભારે વરસાદી પાણીની આવક થતાં માંગરોળ તાલુકાના શેઠી ગામે આવેલો લો લેવલ બ્રિજ પાણી માં ગરકાવ થઈ જવા પામ્યો છે. જેને પગલે શેઠી થી વરેઠી ,પાણેથા,મોલવણતરફ જતો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે,હાલ માં પણ વરસાદ પડી રહ્યો છે.

Screenshot_20200807_194921.jpg

Right Click Disabled!