ઉપલેટા : કન્ટેનરે 5 બાઈક, 1 કાર, 2 રીક્ષાને હડફેટે લેતાં દશ્ય CCTVમાં કેદ

ઉપલેટા : કન્ટેનરે 5 બાઈક, 1 કાર, 2 રીક્ષાને હડફેટે લેતાં દશ્ય CCTVમાં કેદ
Spread the love

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં બસ સ્ટેશન રોડ પર ગોપાલ નમકીનના કન્ટેનરે ૧ થી ડોઢ કીલોમીટર સુધી ડ્રાઈવર એ કાબુ ગુમાવતાં રોડ પર પડેલાં ૪ થી ૫ બાઈક ,એક XUV કાર ,૨ રીક્ષાને હડફેટે લેતાં દશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા સદનસીબે જાનહાની ટળી ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ધટના સ્થળે દોડી આવ્યો…

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

IMG-20200521-WA0037-2.jpg IMG-20200521-WA0043-1.jpg IMG-20200521-WA0047-0.jpg

Right Click Disabled!