ઉપલેટા : જુના ધોરાજી વાડીના મકાનમાં શ્રાવણીયો જુગાર રમતા 5 શકુનીઓ ઝડપાયા

- એલ.સી.બી પોલીસે દરોડા પાડી રૂ.૧૮૮૬૦૦/- ના મુદ્દામાલ જપ્ત કયો
ઉપલેટા:રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જુગાર નાબુદ કરવા આપેલ હોય તો પી.આઈ.એમ.એન.રાણાના સીધા માગૅદશૅન હેઠળ પો.હેડ.શકિતસિંહજી જાડેજા તથા કૌશીકભાઈ જોષીને મળેલ હકિકત અધારે સંજયભાઈ ભીખાભાઈ રાવલીયાની ધોરાજી જુના માગૅની સીમમાં આવેલ વાડીના મકાનમાં બાહરથી માણસોને ભેગા કરી તીન પતીનો જુગાર રમતા ૫ શખ્સો રોકડ રકમ રૂ.૨૬૬૦૦/- સહિત કુલ રૂ.૧૮૮૬૮૦/-ના મુદ્દામાલ સાથે પકડી પડેલ પકડાયેલ આરોપીઓ (૧) સંજયભાઈ રાવલીયા ઉ.૩૪.રહે.ઉપલેટા (૨) ઈમરાન બારવટીયા ઉ.૩૩ રહે.ઉપલેટા (૩) નૈમીશ મારડીયા ઉ.૨૫ રહે .ઉપલેટા (૪) જાવિદ તૈલી ઉ.૨૮ રહે ઉપલેટા (૫)અસ્લમ ધરાર ઉ.૪૦ રહે.ઉપલેટા નાશી જનાર (૬) જય આહિર ઉ. રહે ઉપલેટા (૭) અજય મકવાણા કુલ મુદ્દામાલ રોકડા રૂ.૨૬૬૮૦/- કુલ મળીને રૂ.૧૮૮૬૮૦/- નો મુદ્દામાલ સાથે પકડાયો કામગીરી કરનારા ટીમ પી.આઈ.એમ.એન.રાણા,પી.એસ.આઈ.એચ.એમ.રાણા પો.હેડકોન્સ શક્તિસિંહ જાડેજા,સંજયભાઈ પરમાર,નારણભાઈ પંપાણીયા કૌશીકભાઈ જોષી,દિવ્યેશભાઈ સુવા,નીલેષભાઈ ડાગર,મેહુલભાઈ બારોટ, જયપાલસિહ ઝાલા જોડાયા હતા.
રીપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)
