એક શિક્ષક… અંગેની વાસ્તવ રચના

એક શિક્ષક… અંગેની વાસ્તવ રચના
Spread the love

||•• શિક્ષક ગીત ••|| કાવ્ય

શિક્ષક કરે કર / કલમ થી વાર !
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

ક્ષમા વીરસ્ય ભૂષણમ : શાસ્ત્ર,
શિક્ષક : ક્ષમા નો અવતાર..
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

શિક્ષક પર દુનિયા આખી નો ભાર.
તોય..ઉપર અન્ય કમગીરી નો માર.
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

શાસ્ત્ર નિર્માતા સુરાહકતાઁ : શીખવે,
શિક્ષક : દુનિયા કેરી ચાલ ઢાલ..
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

એકડો શિખવી..એક્કા. . બનાવે,
શિક્ષક : વિધાર્થીનો અનેક વધારે ભાવ..
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

ચોસઠ વિદ્યા નો જાણકાર ‘શિલ્પી’,
શિક્ષક : વિદ્યાનો અખૂટ ભંડાર..
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

બની ઈશ, બ્રહ્માંડ : નિમાઁતા ઘડતો,
શિક્ષક : ભવિષ્ય ના કણઁઆધાર..
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

વ્યવહાર કુશળતા શીખવી સવઁ ને,
શિક્ષક : કરાવે, દુનિયાદારી નું ભાન ..
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

જ્ઞાન,વિજ્ઞાન,ઈતિહાસ,ભૂગોળ..
શિક્ષક : આપતા ૧૪ લોક, વેદોનું જ્ઞાન.
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

ઉચ્ચ આસને બિરાજતા હંમેશા,
શિક્ષક : આજ બાપડા બિચારા કયાં.. ?
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

માં સરસ્વતી ના અનન્ય ભકત / દૂત,
શિક્ષક : શિક્ષક ચીંધે ઉજળો રાહ..
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

ગુરૂ, આચાર્ય, શિક્ષક, માસ્તર ને,
હવે પંતુજી ?!.. કેવો લોક ન્યાય.. ?!
કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !

કોઈ/કોણ એની સાંભળશે કયાંય રાવ ?
કોઈ/કોણ એની સાંભળશે કયાં ? રાડ…

કોઈ/કોણ ઝીલશે ? એનો ઉત્કષીઁ માર !
શિક્ષક કરે કર/કલમ થી વાર !

*************************************
|| આભાર : જય શિક્ષક ||
************************************

IMG_20200224_190156-1.jpg images-32-0.jpeg

Right Click Disabled!