એર ઈન્ડિયાનું પ્લેન થયું ક્રેશ, ૧૪ના મોત

એર ઈન્ડિયાનું પ્લેન થયું ક્રેશ, ૧૪ના મોત
Spread the love

દુબઈ થી આવતા એર ઈન્ડિયાના પ્લેન નું કેરળના કોજીકોડ મા ક્રેશ લેન્ડિંગ થતા રન-વે પર જ બે ટુકડા થયા સૂત્રોના જણાવ્યા મુજબ પાયલટ અને બે પેસેન્જર નું મોત થયું. ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી.ફ્લાઈટમાં લગભગ ૧૮૦ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. વંદે માતરમ અંતર્ગત દુબઈથી ભારત આવ્યું હતું.

રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર

IMG-20200807-WA0467-2.jpg IMG-20200807-WA0465-0.jpg IMG-20200807-WA0466-1.jpg

Right Click Disabled!