કડીના નાગરીકો ને કોરોના સામે ઉત્તમ સેવા આપતી કડી ની ભાગ્યોદય હોસ્પિટલ

કડીના નાગરીકો ને કોરોના સામે ઉત્તમ સેવા આપતી કડી ની ભાગ્યોદય હોસ્પિટલ
Spread the love

કડી નગરજનો ને જણાવવાનું કે જનસેવા એજ પ્રભુસેવાના આશયથી ૧૦-૦૭-૨૦૨૦થી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જુલાઈ માસના ૨૧ દિવસમાં કુલ ૧૦૫ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા જેમાં ૬૬ જેટલા દર્દીઓ એકદમ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયેલ, માત્ર એક દર્દીનું પરિસ્થિતિ વસ અવસાન થયું.
અત્યારે હાલ દાખલ દર્દીની સંખ્યા ૩૮ છે.
ભાગ્યોદય હોસ્પિટલ ના વ્યાજબી રાહત દર,
*એસી જનરલ રૂમ ૪૯૦૦/- પ્રતિ દિવસ*
*સ્પેશ્યલ એસી રૂમ ૮૦૦૦/- પ્રતિ દિવસ*
*ઉપર દર્શાવેલ પેકેજમાં સમાવિષ્ટ સુવિધાઓ*
_લેબોરેટરી ચાર્જ (ગ્રીન ક્રોસ)_
_નર્સિંગ ચાર્જ_
_એસી રૂમ ચાર્જ_
_મેડીકલ ઓફિસર ચાર્જ_
_પી.પી.ઈ. કીટ ચાર્જ_
_એક્સ રે ચાર્જ_
_ઓક્સિજન ચાર્જ_
_એમ.ડી. ફિજીશીયન વિઝિટ ચાર્જ_
_સુપર સ્પેશ્યાલિસ્ટ પલ્મોનોલોજિસ્ટ (ફેફસાંના નિષ્ણાંત) વિઝિટ ચાર્જ_
_બે વાર પૌષ્ટિક ભોજન, બે વાર નાસ્તો, ચા-બિસ્કિટ_
_હળદર નું ગરમ પાણી , સૂંઠ, લીંબુ પાણી , જ્યુસ_
_હોમયોપેથિક દવા (ડોક્ટરના માર્ગદર્શન મુજબ)_
_આયુર્વેદિક દવા (ડોક્ટરના માર્ગદર્શન મુજબ)_
_યોગ તથા પ્રાણાયામ_
મહામારીના ભય સામે એક અભયવચન એટલે ભાગ્યોદય હોસ્પિટલ
આપણી હોસ્પિટલ સૌની હોસ્પિટલ
કોવિડ -૧૯ના સંક્રમિત તથા બિન સંક્રમિત દર્દીઓની સંપૂર્ણ અલાયદી વ્યવસ્થા*सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः।।*

IMG-20200802-WA0012.jpg

Right Click Disabled!