કડી તાલુકાના ચંદનપુરા ગામના ખેડુત પુત્રની નાની ઉંમરે અનોખી સિદ્ધિ

કડી તાલુકાના ચંદનપુરા ગામના ખેડુત પુત્રની નાની ઉંમરે અનોખી સિદ્ધિ
Spread the love

અમદાવાદ માં રહેતા હિમાંશુ પટેલે કોલેજમાં અભ્યાસ નુ એક વર્ષ બાકી છે અને સાયન્સ સિટી વિસ્તારમાં કંપની શરૂ કરી. Offlineseva નામ ની કંપની ૧ વર્ષ પહેલા ચાલુ કરી હતી ને તેને મળ્યું ઇન્ડિયા ના સ્ટાર્ટ અપ માં સ્થાન ને government of India અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા દ્વારા ૩૦૦૦ ડોલર ની ટેકનોલોજી શેત્રે સહાય કરવામાં આવી. તે ઉપરાંત ગણા ટેક્સ અને લીગલ કામ ક્ષેત્રે સહાય કરવામાં આવી. રાજકોટ માં s.v.u.m international tread show માં જીટીયુ દ્વારા રૂપિયા ૪૫૦૦૦નો ડોમ પ્રદશન માટે ફ્રી માં આપવામાં આવ્યો. ને તે ઉપરાંત offlineseva ને ડોક્ટર વિક્રમ સારભાઈને જન્મજયંતી આયોજન ઇસરો દ્વારા કરવા આવ્યું હતું એમાં offlineseva ને સ્ટોર આપવા માં આવ્યો હતો.

તે ઉપરાંત offlineseva અત્યારે primeseva અને modifyseva નામે ૨ નવી વેબસાઈટ ચાલુ કરવા માં આવી છે જેમાં primeseva ભારત સિવાય બીજા ૨ દેશમાં છે જેમાં કેનેડા અને ઓસ્ટ્રેલિયા નો સમાવેશ થાય છે. કંપની ન ટોટલ માર્કેટિંગ સ્ટાફ ૩૨ જણ નો છે જેમાં હિમાંશુ પટેલે કોલેજમાં જોબ લેવા માટે નહીં પણ જોબ આપવા માટે કોલેજના પ્લેસમેન્ટ વિભાગ માં બેસીને ૪ વિધાર્થીઓને કામને અનુસંધાન જોબ પર રાખ્યા છે. ને એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કંપની બનાવવી હોય તો માર્કશીટ કે કૉલેજ ના પ્રમાણ પત્રની જરૂર પડતી નથી પરંતુ પોતાના પર વિશ્વાસ અને પરિશ્રમની જરૂર છે. જે આજના જમાનાના વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ પૂરું પાડશે. હિમાંશુ પટેલ પાસે ગૂગલ, માઈક્રોસોફ્ટ, બિગ અને YouTube, twitter જેવી નામચીન કંપનીના સર્ટિફિકેટ છે.

IMG-20200829-WA0002.jpg

Right Click Disabled!