કડી પાલિકાએ જાહેરમાં થુકવા વાડા પાસેથી ૨૦ હજાર જેટલો દંડ વસૂલ્યો

કડી પાલિકાએ જાહેરમાં થુકવા વાડા પાસેથી ૨૦ હજાર જેટલો દંડ વસૂલ્યો
Spread the love

કોરોના વાયરસના સંક્રમણ થી કડી પાલિકાએ ડોર ટુ ડોર ઘનકચરો ઉઘરાવતી ગાડીમાં ઝીગલ બેલ થી પ્રચાર પ્રસાર ચાલુ કરેલ છે અને જાહેર સ્થળો એ થૂંકનાર તથા ગંદકી કરનાર નાગરિકો પાસે થી બે દિવસમાં રૂ.20 હજાર જેટલો દંડ વસુલ્યો છે અને 31 મી માર્ચ સુધી સમગ્ર શહેરમાં ખાણી પીણીની લારીઓ,રસ-જ્યુસ સેન્ટરો,હોટલો,લોજ,પાનમસાલાની દુકાનો અને નોનવેજ ની લારીઓને બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

રિપોર્ટ – ધવલ ગજ્જર

IMG-20200321-WA0119.jpg

Right Click Disabled!