કડી પોલીસના દારૂકાંડ મામલે PSI કે. એન. પટેલની ધરપકડ
Post Views:
1,181
- કડી પોલીસ સ્ટેશનમાં થી દારૂ સગેવગે કરવાનો કેસ
- કેસના આરોપી PSI કે.એન.પટેલ હાજર થયા
- ગાંધીનગર dysp એમ.જે.સોલંકી સમક્ષ થયા હાજર
- સીટ ની ટીમે PSI કે.એન.પટેલનો કોરોના રિપોર્ટ કરાવી ધરપકડ કરી
- આ કેસમાં કુલ 7 આરોપીઓ પકડાયા હતા
- આજે વધુ એક આરોપી પકડાતા કુલ 8 આરોપી પકડાયા
- કેસના કુલ 9 આરોપીઓ, 1 અન્ય આરોપી મળી 10 માથી 8 પકડાયા
- હજુ 2 આરોપીઓ પકડવાના બાકી
- પોલીસ સ્ટેશનમાં થી સગેવગે થયેલ દારૂ ખરીદવામાં વધુ બે નામ ખુલ્યા
- એક શખ્સે શકશે 2 પેટી દારૂ લીધો હતો
- પકડાયેલ આરોપી ની અટકાયત બાદ કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ રખાયો
- તો અન્ય એક શકશે 18 પેટી દારૂ લીધો હતો
- 18 પેટી દારૂ ખરીદનાર કડીનો શક્ષ હજુ ફરાર
- અગાઉ ઝડપાયેલ ત્રણ આરોપીની પૂછપરછ દરમ્યાન બંનેના નામ ખુલ્યા હતા
- પકડાયેલ હોમગાર્ડ – ગિરીશ પરમાર ની પૂછપરછમા ખુલ્યા હતા બે નામ
- ગાંધીનગર dysp એમ.જે.સોલંકી ની સીટની ટીમ કરી રહી છે સમગ્ર કેસની તપાસ