કડી બાલાપીર સર્કલ પાસે માતેલા આખલાનું ધર્મ યુદ્ધ ખેલાયું

કડી બાલાપીર સર્કલ પાસે માતેલા આખલાનું ધર્મ યુદ્ધ ખેલાયું
Spread the love

કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલ બાલાપીર સર્કલ પાસે શનિવાર સાંજે 6 વગાએ માતેલા આખલાઓમાં યુદ્ધ ખેલાઈ ગયું હતું જેમાં લોકોએ મહામુસીબતે આખલાઓને દૂર કર્યા હતા અને કોઈ જાનહાની થયી નહોતી.

IMG-20200801-WA0003.jpg

Right Click Disabled!