કપડવંજ ખાતે પવિત્ર એવા તુલસીના રોપનું વિતરણ કરવામાં આવ્યું

કપડવંજ ખાતે પવિત્ર એવા તુલસીના રોપનું વિતરણ કરવામાં આવ્યું
Spread the love

કપડવંજ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના સૌજન્યથી ભારત વિકાસ પરિષદ કપડવંજ શાખાના સહયોગથી આઝાદ ચોક પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે 1800 તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આવતીકાલે પણ આ જ સ્થળે વિતરણ ચાલુ રહેશે. ઉપરાંત આગામી દિવસોમાં શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારમાં પણ 10,000 જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે આજે રાખવામાં આવેલા કાર્યક્રમમાં 20 મિનિટમાં અઢારસો તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

IMG-20200912-WA0063.jpg

Right Click Disabled!