કલેકટર સંદીપ સાગલેએ પરિવાર સાથે પાન્છાથી અંબાજી પદયાત્રા કરી

કલેકટર સંદીપ સાગલેએ પરિવાર સાથે પાન્છાથી અંબાજી પદયાત્રા કરી
Spread the love

અંબાજી,
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી સંદીપ સાગલેએ પરિવાર સાથે પાન્છાથી અંબાજી સુધી પદયાત્રા કરી ભારદવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થતાં માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. કલેકટરશ્રીએ પોતાના માતા-પિતા અને ધર્મપત્ની શ્રીમતી અશ્વિનીબેન સાગલે, પુત્ર સોર્યન અને અદ્વેત સાથે પાન્છાથી અંબાજી સુધી પદયાત્રા કરી હતી.

Right Click Disabled!