કલોલ ખાતે અંડરપાસમાં ફસાયેલી રીક્ષા ૪ દિવસે બહાર કાઢી શકાઈ

કલોલ ખાતે અંડરપાસમાં ફસાયેલી રીક્ષા ૪ દિવસે બહાર કાઢી શકાઈ
Spread the love

કલોલમાં 4 દિવસ અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે અંડરબ્રિજમાં પાણી ભરાવા લાગ્યું હતું. ત્યારે એક રિક્ષા ચાલેકે ભૂલથી પોતાની રિક્ષા અંદર ઉતારી હતી. જેના કારણે રીક્ષા પાણીમાં ફસાઈ ગઈ હતી. જોતજોતામાં પાણી વધવા લાગતા દંપતી રીક્ષા મુકી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારે વધી રહેલા પાણીમાં રીક્ષા ગરકાવ થઇ ગઈ હતી. જેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

Right Click Disabled!