કાંકરેજ : શિહોરી મુકામે આવેલ શેઠ શ્રી એમ. વી. વાલા હાઇસ્કુલમાં વૃક્ષારોપણ

કાંકરેજ તાલુકાના શિહોરી મુકામે આવેલ શેઠ શ્રી એમ.વી વાલાણી હાઈસ્કુલ માં પર્યાવરણ અભ્યારણ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ શિહોરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઇ શ્રી આહિર સાહેબ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જેમાંબનાસકાંઠા જિલ્લાના ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા તેમજ અશ્વિનભાઈ શાહ વકીલ ડાભી તેમજ હરપાલ સિંહ વાઘેલા વગેરે હાજર રહી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રિપોર્ટ : મહેશ ડાભાણી (કાંકરેજ)
