કામરેજના વોર્ડ-16માં આવેલી લેક પ્લેસ એપાર્ટમેન્ટમાં બનેલી આગની ઘટના

કામરેજના વોર્ડ-16માં આવેલી લેક પ્લેસ એપાર્ટમેન્ટમાં બનેલી આગની ઘટના
Spread the love

સુરત જિલ્લાના કામરેજના વોર્ડ ૧૬ માં આવેલી લેક પ્લેસ એપાર્ટમેન્ટમાં આજે આગની ઘટના બનવા પામી હતી.શોર્ટ સર્કીટના પગલે સોસાયટીના મીટર બોક્ષમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.વોર્ડ સભ્યએ આગની જાણ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા, ફાયરવિભાગની ટીમ ઘટનાં સ્થળે પોહચી ગઈ હતી.અને આગને કાબુમાં લીધી હતી.વોર્ડ સભ્યની સમય સુચકતાને પગલે મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20200907_191428.jpg

Right Click Disabled!