કામરેજ તાલુકાનાં ટીમ્બા ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો

કામરેજ તાલુકાનાં ટીમ્બા ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો
Spread the love

છેલ્લા એક અઠવાડિયાથી ટીમબા વિસ્તારમાં દીપડો ફરી રહ્યો હતો.અને આ દીપડોએ ચાર દિવસ આગાઉ એક વાછરડાને નિશાન બનાવી વાછરડા નો શિકાર કર્યો હતો.આ અંગેની જાણ વનવિભાગને કરવામાં આવતાં,વનવિભાગે પાંજરૂ ગોઠવ્યું હતું.આખરે આ દીપડો પાંજરામાં પુરાઈ જવા પામ્યો છે. હાલ વન વિભાગે દીપડાનો કબજો લઈ, દીપડાને વન વિસ્તારમાં છોડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં દીપડાનો જે ભય હતો, તે દૂર થયો છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG_20200905_170042.jpg

Right Click Disabled!