કુતિયાણા મામલતદાર દ્વારા ચૌટા ગામેથી 1500 મેટ્રીક ટન અનઅધિકૃત રેતીનો જથ્થો સિઝ કર્યો

કુતિયાણા મામલતદાર દ્વારા ચૌટા ગામેથી 1500 મેટ્રીક ટન અનઅધિકૃત રેતીનો જથ્થો સિઝ કર્યો
Spread the love

પોરબંદર કલેકટર તથા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ કુતિયાણા મામલતદારે ચૌટા ગામમાથી અંદાજે ૧૫૦૦ મેટ્રીક ટન અનઅધિકૃત રેતીનો જથ્થો સિઝ કર્યો છે. પોરબંદર કલેકટર ડી.એન. મોદી તથા કુતિયાણા પ્રાંત અધિકારી એ.જે. અંસારીના માર્ગદર્શન હેઠળ કુતિયાણા મામલતદાર સંદિપસિંહ જાદવે કુતિયાણા તાલુકાના ચૌટા ગામે ભોજાભાઇ ભીમાભાઇ મારુની વાડીએથી અનઅધિકૃત રેતીનો જથ્થો સિઝ કર્યો છે. તંત્ર દ્વારા આ અંગે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

IMG-20200625-WA0071.jpg

Right Click Disabled!