કોરોનાથી બચવા જનજાગૃતિ તેમજ માસ્ક વિતરણ કરાયું

કોરોનાથી બચવા જનજાગૃતિ તેમજ માસ્ક વિતરણ કરાયું
Spread the love

વિશ્વમાં ફાટી નીકળેલ મહામારીનો કોરોના વાઇરસને કારણે લોકો ભયભીત છે, પરંતુ કોરોના વાઈરસને કાબુમાં કેવી રીતે લેવો તે અંગે વિવિધ સંગઠનો તેમજ જાગૃત લોકો દ્વારા જાગૃતિ અભિયાન અથવા તો માસ્ક વિતરણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે થરાદ ખાતે કોરોના સંદર્ભે લોકોને માહિતગાર કરવા તેમજ માસ્ક વિતરણ અર્થે સૂર્યોદય બ્રિલિયન્ટ સ્કૂલના પ્રિન્સિપાલ મનિષભાઈ ખ્રિસ્તી, સ્ટાફના હિતેશભાઈ મિસ્ત્રી, જયેશભાઈ આશલ તેમજ ઉત્સાહી શાળાના સ્ટાફ મિત્રો સાથે થરાદના અનેક વિસ્તારોમાં જઈને લોકોને કોરોના વાઇરસથી કેવી રીતે બચવું એ અંગે માહિતી પૂરી પાડી હતી, તેમજ માહિતી સાથે સાથે માસ્ક વિતરણ થકી લોક જાગૃતિનો સંદેશો પહોંચાડ્યો હતો.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ

IMG-20200321-WA0085.jpg

Right Click Disabled!