કોરોના વાઇરસથી બચવા ઇમ્યુનિટી વધારવા લોકો લીબુનો ઉપયોગ કરી રહ્યા છે

કોરોના વાઇરસથી બચવા ઇમ્યુનિટી વધારવા લોકો લીબુનો ઉપયોગ કરી રહ્યા છે
Spread the love

છેલ્લા ઘણા લાંબા સમયથી દેશભરમાં કોરોનાની મહામારીએ ભારે હાહાકાર મચાવી દીધો છે. હજુ સુધી આ અંગેની કોઈ દવા કે રસીની શોધ થઈ નથી.ત્યારે લોકો આયુર્વેદિક ઉપચાર પર ઉતરી ગયા છે. જેમાં અનેક વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં ખાસ કરી કોરોના વાઇરસથી બચવા ઇમ્યુનિટી વધારવા લીબુનો ઉપયોગ થઈ રહ્યો છે. ગરમ પાણીમાં લીબુનો રસ મિક્ષ કરી પીવામાં આવે તો ઇમ્યુનિટીમાં ફાયદો થાય છે. હાલમાં બજારમાં ખૂબ મોટાપાયે લીબુનો ખૂબ મોટો જથ્થો આવી રહ્યો છે અને ભાવ પણ ખૂબ નીચા છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20200914_085902.jpg

Right Click Disabled!