કોરોના વાઇરસ સંદર્ભે વલસાડના મુસ્લિેમ અગ્રણી ઝાહીદ દરિયાઇની અપીલ. ..

કોરોના વાઇરસ સંદર્ભે વલસાડના મુસ્લિેમ અગ્રણી ઝાહીદ દરિયાઇની અપીલ. ..
Spread the love

વલસાડ,
વલસાડના મુસ્લિંમ અગ્રણી ઝાહીદ દરિયાઇ કોરોના વાઇરસ સંદર્ભે જનતાને અપીલ કરતાં જણાવે છે કે, ચીનથી શરૂ થઇ ઇરાન અને ઇટાલી થઇ એશિયામાં આવ્યોર છે. એનાથી ગભરાઇ ન જતાં સતર્ક રહેવા અને કાળજી રાખવાની ખાસ જરૂરિયાત છે. છીંક આવે, માથું દુઃખે કે તાવ આવે તો તરત જ ડૉક્ટ રનો સંપર્ક કરવો. છીંક આવે ત્યાજરે મોઢું ઢાંકેલું રાખવું જોઇએ. સ્વપચ્છ્તા ઉપર ધ્યાઇન આપીશું. તેમણે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનો અમલ કરવાનું જણાવીને ઉમેર્યું હતું કે, ગમે ત્યાંટ થૂંકવું નહીં, ગંદકી ફેલાવશું નહીં, ઘણા ભેગા મળે ત્યાંક જશું નહીં તો આ રોગ સામે આપણે ચોક્કસ રક્ષણ મેળવી શકીશું.
હાથના સંપર્કથી તે વધુ ફેલાય છે જેથી તેમણે નમસ્તેલ કરવા તેમજ વારંવાર સાબુથી હાથ ધોવા જોઇએ. તેઓ વધુમાં જણાવે છે કે, મસ્જિ દમાં રાખવામાં આવતા ટુવાલ પણ હટાવી લેવાયા છે અને મસ્જિહદમાં પણ સંપૂર્ણ સ્વધચ્છ થઇને જ આવે તેવી અપીલ કરવામાં આવી છે. કાળજી રાખી સામનો કરવા તેમજ અલ્લાહને પણ દુઆ કરીએ કે આ રોગને અટકાવી સૌને અમન અને શાંતિથી રાખે તેવી પ્રાર્થના કરવાની છે.

Right Click Disabled!