કોરોના વાયરસ સંદર્ભે રાજકોટ એસ.ટી. વિભાગનો આંતર રાજ્ય ચાલતી એસટી આજથી બંધ

કોરોના વાયરસ સંદર્ભે રાજકોટ એસ.ટી. વિભાગનો આંતર રાજ્ય ચાલતી એસટી આજથી બંધ
Spread the love

સમગ્ર વિશ્વમાં જયારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજકોટ એસ ટી વિભાગે પણ આ અંગે સર્તકતા દાખવી રાજકોટ થી જતી આંતર રાજ્ય બસ સંચાલન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે સંદર્ભે ગોંડલ થી રાજસ્થાન જતી ઉદયપુર અને મહારાષ્ટ્ર માં જતી નાશિક બસ રૂટ નું સંચાલન બંધ કરેલ છે. અને એસ ટી તંત્રનો આદેશ હશે તો એક્સપ્રેસ સંચાલન પણ બંધ કરવામાં આવશે તેમ ડેપો મેનેજર જે.આર.અગ્રાવત દ્વારા જણાવાયુ હતું.

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200321-WA0010.jpg

Right Click Disabled!